Cocktail Zindagi - માર્ચ 2019
Gujarati | 116 pages | True PDF | 46.2 MB
Gujarati | 116 pages | True PDF | 46.2 MB
આ ઇશ્યુની કવર સ્ટોરીમાં વાંચો કેટલીક એવી અનોખી ભારતીય મહિલાઓની અકલ્પ્ય જીવનગાથા, જેમણે મેળવી છે સામા પ્રવાહે તરીને સિદ્ધિ!
આ સિવાય વાંચો વિખ્યાત અભિનેતા હિતેનકુમારનો ઍક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ. તો ફૂટબોલ પ્લૅયર્સની લક્ઝુરિયસ લાઈફ અને પૅરીસની નાઈટ લાઈફ વિશે જાણવું પણ તમને ગમશે.
અને જાણીતા લેખકોની નિયમિત કૉલમો તો ખરી જ ખરી.