Cocktail Zindagi - જાન્યુઆરી 2019
Gujarati | 118 pages | True PDF | 49.1 MB
Gujarati | 118 pages | True PDF | 49.1 MB
'કૉકટેલ ઝિંદગી'ના આ અંકમાં વાંચો ઈશા અંબાણી અને આનંદ પિરામલના બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ વિશેની કેટલીક રસપ્રદ વાતો. તો આ ઉપરાંત જય વસાવડા, કાજલ ઓઝા-વૈદ્ય કે અશોક દવે જેવા જાણીતા ગુજરાતી લેખકોની નિયમિત કૉલમ્સ તો ખરી જ ખરી!